પાલક ચીજ ટોસ્ટ

palak cheez toast
palak cheez toast
Last Modified શનિવાર, 20 જૂન 2015 (15:44 IST)

સામગ્રી
હોલ વીટ બ્રેડ સ્લાઈસ - 10 ટોસ્ટ
સેંડવિચ ક્રીમ - 1 ચમચી
મરચા પાવડર - 2ટીસ્પૂન
પત્તા ગોભી- - જરાક સ્લાઈસ કરેલી
ટ્મેટા- 1
છીણેલી ચીજ - 8 ચમચી

સ્પિનિચ ટોપિંગ માટે - પાલક - 2 કપ પેસ્ટ , ડુંગળી - 2 નાની , બટર - 1 ચમચી

દૂધમાં થોડા કાર્નફ્લોર મિક્સ -1 ચમચી
લીલા મરચા - 3 , બેકિંગ સોડા , 1 ચપટી , મીઠું સ્વાદપ્રમાણે
વિધિ- સૌથી પહેલા બટરને એક પેનમાં ગરમ કરી લો. પછી એમાં લીલા મરચા , સ્લાઈસ કરેલી ડુંગળી નાખી ધીમા તાપ પર બે મિનિટ ફ્રાઈ કરો.

હવે એમાં પાલકના પેસ્ટ , કાર્નફ્લોર મિશ્રણ , મીઠું , બેકિંગ સોડા નાખી 5 મિનિટ સુધી મધ્યમ તાપ બે મિનિટ ફ્રાઈ કરો.

જ્યારે આ પેસ્ટ ઘટ્ટ થઈ જાય , ત્યારે એને ઠંડા થવા માટે મૂકી નાખો.

હવે બ્રેડ સ્લાઈસ પર છીણેલી ચીજ , ટમેટાન્મી સ્લાઈસ , પત્તાગોભીની સ્લાઈસ અને પાલકની તૈયાર ટોલિંગને રાખો.

એના ઉપર કાળી મરી પાવડર છાંટી. એને ઓવનમાં 200 ડિગ્રી સેલ્સિયસ પર 10 મિનિટ ગરમ કરો.
હવે બ્રેડની સ્લાઈસને નાના-નાના પીસમાં કાપીને ગરમા ગરમ સર્વ કરો.


આ પણ વાંચો :