પોટેટો રોસ્ટી

પોટેટો રોસ્ટી

potato rosty
Last Updated: શનિવાર, 19 જુલાઈ 2014 (10:44 IST)

સામગ્રી: બાફેલા અને ગ્રેટ કરેલા બટાકા -2 કપ,ચીઝ 20 ગ્રામ ,2 ટીસ્પૂન ઓલિવ તેલ,સમારેલી ડુંગળી - ½ કપ,સમારેલ લીલા મરચાં -2 ચમચી ,મીઠું અને મરી પાવડર
સ્વાદપ્રમાણે

બનાવવાની રીત
-:બાઉલમાં બટાકા, લીલા મરી, મીઠું અને મરી મિક્સ કરો .એક ઊંડી નાનસ્ટિક પેનમાં તેલ ગર્મ કરો એમાં સમારેલી ડુંગળી સમારેલી બે
મિનિટ ફ્રાય કરો. હવે એમાં બટાકા ઉમેરો સારી રીતે મિક્સ
કરો. અને હવે પેનમાં રોટલીની જેમ ચમચી વડે પથારો . ઢાંકીને તેને બે થી ત્રણ મિનિટ માટે રંધાવા દો. . ઢાંકણ હટાવી એને પલટો અને
3 થી 4 મિનિટ માટે થવા દો. . હવે સર્વ કરો.


આ પણ વાંચો :