ફરાળી રેસીપી- રાજગીરાના હલવા

raw mango halwa
Last Modified શુક્રવાર, 16 ઑક્ટોબર 2015 (16:44 IST)
સામગ્રી-
1/2 કપ રાજગીરા
1 કપ દૂધ
2 ચમચી ઘી
4-5 બદામ
7-8 કાજૂ વચ્ચેથી કાપેલા
8-10 કિશમિશ
1/2 ચમચી તાજી ઈલાયચી પાવડર

વિધિ-


સૌથી પહેલા એક વાસણમાં દૂધ ગરમ કરી લો . પછી એક કઢાહીમાં ઘી ગરમ ક અરી એમાં કાજૂ બદામને શેકી લો. પછી દ્રાક્ષ મિક્જ્સ કરી શેકી લો. હવે એ કડાહીમાં રાજગીરાના લોટ નાખી હળવી તાપ પર શેકી લો. લોટને હલાઅતા રહો નહી તો એ બળી જશે.


જ્યારે લોટ શેકાઈ જાય તો એમાં ગરમ દૂધ ધીમે ધીમે નાખી મિક્સ કરો.
એને હલાવતા રહો નહી તો એમાં ગઠલા થઈ જશે.
હને એમાં ખાંડ નાખો અને ઉપરથી શેકેલા મેવા નાખો. અન ઈલાયચી પાવડર નાખો.
જ્યારે પેન ઘી મૂકી દે તો ગૈસ બંદ કરી નાખો.
તમારા રાજગીરાના હલવા તૈયાર છે.


આ પણ વાંચો :