બટાટા ગાજર વટાણાનું શાક

Last Updated: શુક્રવાર, 28 નવેમ્બર 2014 (16:34 IST)

સામગ્રી- બટાટા- 2 કપ ,ગાજર - 1 કપ ,વટાણા
અડધા કપ ,જીરું -1 નાની ચમચી ,લીલા મરચાં 2 નાની ચમચી ,હીંગ -ચપટી , તેલ 2 ચમચી કોથમીર મીઠું સ્વાદપ્રમાણે

બનાવવાની રીત- કૂકરમાં તેલ ગરમ કરી જીરું નાખો . આદું ,હીંગ ,લીલા મરચાં અને વટાણા નાખી 3 મિનિટ શેકો અને પાણી અને મીઠું નાખી 3 સીટી લો. કોથમીરથી ગાર્નિશ કરો.

વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે
ક્લિક
કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા અમારા
ફેસબુક
પેજ
અને

ટ્વિટર
પર પણ ફોલો કરી શકો છો.આ પણ વાંચો :