બેક્ડ રેસીપી - મસાલા ટોસ્ટ

વેબ દુનિયા|

N.D
સામગ્રી - 7-8 બ્રેડ સ્લાઈસ, 1/4 કપ શિમલા મરચાં,(ઝીણાં સમારેલા), 1,.4 કપ ટામેટા (ઝીણાં સમારેલા), 1.4 કપ ડુંગળી (ઝીણી સમારેલી), મીઠુ સ્વાદમુજબ, 1,2 ટી સ્પૂન વાટેલું લાલ મરચુ, 100 ગ્રામ પનીર, 1 બાફેલુ બટાકું, 1/4 કપર લીલા ધાણા(ઝીણાં સમારેલા), 2 ટેબલ સ્પૂન માખણ.

બનાવવાની રીત - બ્રેડ અને માખણને છોડીને અન્ય બધી સામગ્રી સારી રીતે મિક્સ કરો. હવે બ્રેડન એક બાજુ માખણ લગાવીને તૈયાર સામગ્રી લગાવો. આ જ રીતે બધા ટોસ્ટ બનાવો. તેને બેકિંગ ટ્રેમાં મુકીને ઓવનમાં બેક કરો. ગરમાગરમ બેક્ડ મસાલા ટોસ્ટને ટામેટા કેચઅપ સાથે સર્વ કરો. આ જલ્દી બનનારા સ્વાદિષ્ટ છે.


આ પણ વાંચો :