મગ દાળના લાડુ

laddu
Last Modified શનિવાર, 3 ઑક્ટોબર 2015 (16:49 IST)
મગની દાળના લાડુ
મગની દાળના લાડુ ખૂબ સ્વાદિષ્ત લાગે છે અને એનાથી ખૂબ સારી ખુશબૂ પણ આવે  છે. મગની દાળને બનાવા માટે તમને પેલા દાળને પલાડવી પડશે. અને પછી એને વાટીને કઢાઈમાં ઘી સાથે શેકવું પડશે. 
 
કેટલા લોકો માટે- 15 
 
સમય - 55 મિનિટ 
 
સામગ્રી- મગની દાળ વગર છાલટા વાળી  , 1 કપ ખાંડ વાટેલી , 1.5 કપ ઘી
 
1 કપ બદામ , 1/4 કપ કાજૂ , 1/4 કપ ઈલાયચી 8-10 પિસ્તા 
 
વિધિ- સૌથી પેલા મગની દાળને 3-5 કલાક  પલાળીને વાટી લો. બદામને મિક્સીમાં વાટીને પાવડર બનાવી લો. કાજૂના નાના નાના કટકામાં કાપી લો. આ રીતે પિસ્તેને પણ પાતળું કાપી લો અને ઈલાયચીને વાટી લો. હવે કડાહીમાં ઘી ગરમ કરી એમાં વાટેલી દાળ નાખી શેકો. દાળને ધીમ તાપે શેકો જ્યારે સુધી એનું રંગના બદલાઈ જાય અને એમાં સારી ખૂશબૂના આવી જાય. દાળને શેકવા માટે 20 મિનિટના સમય લાગશે. દાળને એક જુદી પ્લેટમાં કાઢી લો. જથી એ ઠંડી થઈ જાય. જ્યારે એ ઠંડી થઈ જાય તો એમાં બધા ડ્રાઈ ફૂટસ નાખી દ્પ્ હવે આ મિશ્રણથી લાડુ તૈયાર કરો અને એમાં પિસ્તાથી ગાર્નિશ કરો. તમારા લાડુ ખાવા માટે તૈયાર છે. 
 


આ પણ વાંચો :