મશરૂમ પેપર રાઈસ

મશરૂમ પેપર રાઈસ

mashroom rice
Last Updated: ગુરુવાર, 24 જુલાઈ 2014 (17:36 IST)


સામગ્રી- ચોખા
1 1/2 કપ , 500 ગ્રામ મશરૂમ્સ, ડુંગળી -1, મરચાં 2 ચમચી , લાલ મરચાં પાવડર 1 tsp,સરસવ પાવડર 1 tsp, લીલા મરચાં-1, બટર - 1 ચમચી, 2 ચમચી
તેલ, મીઠું સ્વાદપ્રમાટે

બનાવવાની રીત: સર્વપ્રથમ ભાત રાંધી લો અને અને ઠંડા થવા મૂકી દો.એક પેનમાં તેલ ગરમ કરો તેમાં
ડુંગળી શેકો . પછી,તેમાં મરચા નાખો અને થોડું શેકો પછી મસ્ટર્ડ પાવડર, ધાણા પાવડર અને મરી નાખી મિક્સ કરો. પેનમાં મશરૂમ
નાખો અને
અને થોડું હલાવો
અને
6 મિનિટ રંધાવા દો.
હવે એમાં બાફેલા ભાત મિક્સ કરો અને મિક્સ કરી 10 મિનિટ સુધી ધીમા તાપ પર રાંધો ,છેલ્લે મીઠું ઉમેરો અને મિક્સ કરી સર્વ કરો.


આ પણ વાંચો :