મિક્સ વેજીટેબલ

મિક્સ વેજીટેબલ

mix veg
Last Updated: શુક્રવાર, 1 ઑગસ્ટ 2014 (18:15 IST)

સામગ્રી- કોળું નાના સમારેલું 100 ગ્રામ ,બટાકા-2, રીંગણા 1 ,સૂકી લાલ મરચાં-2, મેથી-અડધી ચમચી, વરયાળી અડધી ચમચી, રાઈ અડધી ચમચી ,જીરું અડધી ચમચી ,તજ 2 ,લીલા મરચાં, હળદર પાવડર 1 ચમચી, દૂધ 1 ચમચી, ખાંડ -અડધી ચમચી ,મીઠું સ્વાદપ્રમાણે .
બનાવવાની રીત-એક
પેનમાં તેલ ગરમ
કરી અને એમાં બધા મસાલા નાખી શેકો અને ફ્રાઈ કરો. હવે સમારેલી બધી શાકભાજી નાખી મિક્સ કરો. એમાં લીલા મરચાં,ખાંડ
,મીઠું ,હળદર પાવડર નાખી મિક્સ કરો. પાણી અને દૂધ નાખી શાકભાજી થવા દો. તાપ ધીમો કરી શાકભાજી નરમ થતા સુધી રાંધો.પછી ગરમા ગરમ સર્વ કરો.


આ પણ વાંચો :