વટાણાના ચોપ્સ

નઇ દુનિયા|

N.D
સામગ્રી - 1 વાડકી ગાજર છીણેલુ, 1/2 વાડકી બાફેલા મટર, 1 ચમચી ગરમ મસાલો, 1/4 ચમચી તજનો પાવડર, 1 ચમચી લીલા મરચાં અધકચરા વાટેલા, 1 ચમચી આમચૂર પાવડર, થોડો કોર્નફ્લોર, મીઠુ સ્વાદ મુજબ, તેલ.

બનાવવાની રીત - કવરિંગ માટે - 500 ગ્રામ બાફેલા બટાકા, 1/2 કપ પૌઆ, લીલા મરચાં અધકચરાં વાટેલા, અને સ્વાદમુજબ મીઠુ નાખીને બોલ્સ બનાવી લો.

એક ફ્રાઈંગપેનમાં તેલ ગરમ કરીને ગાજર નાખો અને 3-4 મિનિટ સુધી સેકો. પછી બધી સામગ્રીને નાખીને 3-4 મિનિટ સુધી વધુ સેકો. આ મિશ્રણને કવરિંગવાળા બોલ્સમાં ભરીને કોર્નફ્લોરમાં લપેટીને ડીપ ફ્રાઈ કરી લો.


આ પણ વાંચો :