સોયા ટિક્કી

સોયા ટિક્કી Soya Tikki

Last Modified સોમવાર, 14 જુલાઈ 2014 (15:55 IST)
સામગ્રી:બાફેલા બટાકા 1/2 કિલો -, 1 કપ સોયા ચંક્સ(સોયાબીન વડી), લીલા મરચાં - 4-5, આદુ - લસણ પેસ્ટ -1 ચમચી, લાલ મરચાનો પાવડર, અડધા
ચમચી ,હળદર ,ધાણા પાઉડર - 1/4 ચમચી, ગાજર - 3 ચમચી, ગરમ મસાલા - અડધા
ચમચી, શેકેલા મગાફળીના દાણા , 2 ચમચી વટાણા -બાફેલી અને છૂંદેલા -, 2 નાની ચમચી લીંબુનો રસ ,કોથમીર 2 ચમચી ,ખાંડ - 2 ચમચી તેલ, મીઠું


બનાવવાની રીત - સોયા ચંક્સને પાણીમાં 10 મિનિટ માટે ઉકાળો,ઠંડા કરી
નીચોવવું. એક
રાખો. એક વાટકીમાં સોયા ચંક્સને મેશ કરો અને .બીજા વાટકીમાં બટાકા મેશ કરી તેમાં
ગાજર, વટાણા, લીલા મરી, મગફળી, લસણ - આદુ પેસ્ટ, લીંબુનો રસ, ખાંડ, કોથમીર - બધા મસાલા મિક્સ કરો .એમાં
સોયા ચંક્સને મિક્સ કરી લો. હવે હાથમાં થોડું તેલ લગાવી ટિક્કી બનાવો. કઢાઈમાં તેલ નાખો અને તેમાં ટિક્કીને સોનેરી થતાં તળો . ગરમાગરમ સર્વ કરો.


આ પણ વાંચો :