સોયા સીખ કબાબ
સોયા સીખ કબાબ
સામગ્રી: સોયા ડમ્પલિંગ્સ - 100 ગ્રામ,બાફેલા બટાકા 20 ગ્રામ,ચીઝ 10 ગ્રામ,ગરમ મસાલા પાવડર 3 ગ્રામ,કોથમીર -3 ગ્રામ,સમારેલી લસણ -3 ગ્રામ, સમારેલાં મરચાં -2,આદુ 2 ગ્રામ,ચાટ મસાલો -2 ગ્રામ ,સફેદ મરી પાઉડર - 2 ગામ, મીઠું સ્વાદપ્રમાણે
બનાવવાની રીત -:સોયા નગેટસને પાણી માં બાફી નિચોવવું .હવે બટાટા મેશ કરી ચીઝ અને સોયા સાથે મિક્સ કરો . હવે સમારેલી બધી સામગ્રી મીઠું, ચાટ મસાલો અને સફેદ મરી પણ નાખો અને મિક્સ કરો.હવે આ મિશ્રણને નાના ભાગોમાં વહેંચી લો.અને તેને કબાબના સીકમાં લગાવી તંદૂરમાં રાંધવા. પછી ફુદીના અથવા ટમેટા સોસ સાથે સર્વ કરો.