હેદરાબાદી રીંગણાના શાક

Last Modified ગુરુવાર, 10 સપ્ટેમ્બર 2015 (15:20 IST)

હેદરાબાદી રીંગણાના શાક

કેટલા- 2 લોકો માટે
તૈયારીમાં સમય- 10 મિનિટ
રાંધવાના સમય - 30 મિનિટ
સામગ્રી-
રીંગના- 250 ગ્રામ
ડુંગણી- 1
મરચા પાવડર- 1 ચમચી
જીરું પાવડર- 1/2 ચમચી
લીમડા- 2 ગુચ્છા
આદું -લસણના પેસ્ટ
લાલ મરચા- 3
મેથી દાણા- 1/8 ચમચી
જીરું 1/4 ચમચી
સરસો- 1/4 ચમચી
મીઠું સ્વાદપ્રમાણે
તેલ - 1 ચમચી
મગફળી- 1 ચમચી
લીલા મરચા-
કોથમીર
ફુદીના
દહીં - 2 ચમચી

વિધિ-
એક પેન ગરમ કરો. એમાં મગફળીને રોસ્ટ કરો. તાપ ધીમા રાખો. એની સાથે તલ અને નારિયલ પાવડરને પણ હળવા રોસ્ટ કરી લો. પછી એ બધાને બ્લેંડમં નાખી થોડા પાણી મિક્સ કરી આ પેસ્ટ તૈયાર કરો. હવે પેનને તેલ ગરમ કરો એમાં સરસો નાખો.
પછી જીરું , લાલ મરચા , મેથી
, સ્લાઈસ કરેલા ડુંગળી મીઠું અને લીમડા નાખો.

જ્યારે ડુંગળી ગોલ્ડન બ્રાઉઅન થઈ જાય તો એમાં આદું લસણના પેસ્ટ નાખી ચલાવો.
થોડી વાર પછી એમાં હળદર
, લાલ મરચાં પાવડર
, જીરું પાવડર
, ધનિયા પાવડર , લીલા મરચા મગફળી અને તલ વાળા પેસ્ટ અને થોડા પાણી નાખો.
હવે એમાં સમારેલા કોથમીર , ફુદીનાના પાન અને દહીં નાખી ઉકાળો .
જયારે ગ્રેવી ઉકળતા શરૂ થઈ જાય તો એમાં રીંગણા( રીંગણાને ચાર ભાગ કરી એને તેલમાં ફ્રાઈ કરેલા)
નાખો.
હવે પેનને ઢાંકીને 5 મિનિટ રાંધો.
એના પછી એને ગર્મ ગર્મ સર્વ કરો.



આ પણ વાંચો :