શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By

ચા સાથે Aloo Bhujia sevના મજા લો

સામગ્રી 
2 કપ ચણાનો લોટ 
5 બટાકા બાફેલા 
એક ચપટી હીંગ 
મીઠું સ્વાદપ્રમાણે 
એક ચોથાઈ ગરમ મસાલા 
એક ચોથાઈ હળદર 
એક ચોથાઈ લાલ મરી પાઉડર 
તેલ તળવા માટે 
 
વિધિ- 
- સૌથી પહેલા બટાકાને છીણીને બેસનમાં નાખી દો સાથે લાલ મરી પાઉડર, હળદર, ગરમ મસાલા, મીઠું નાખો. 
- બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી નરમ લોટ બાંધી લો. તેને 15 મિનિટ માટે મૂકી રાખો. 
- નક્કી સમય પછી હથેળી પર તેલ લગાવીને લોટને તોડીને રોલ જેવું બનાવો. અને તેને સેવની મશીનમાં ભરી નાખો. 
- કડાહીમાં તેલ ગરમ કરી લો. હવે ગરમ તેલમાં મશીનથી સેવ નાખો અને જેમ જ તેલથી ફીણ ખત્મ થઈ જાય અને સેંવ શેકીને ઉપર આવી જાય. 
તેમ જે તેને પલટી નાખો અને થોડું ફ્રાય કરો. 
- સેંવના ગોલ્ડન બ્રાઉન થતા જ એક પ્લેટમાં કાઢી લો. 
- આ રીતે બધા લોટની સેવ બનાવી લો . 
- તૈયાર સેંવને સવારે -સાંજે ચા સાથે મજાથી ખાવો.