સંબંધિત સમાચાર
- શિવજીની પૂજામાં રાખો ધ્યાન, આ પ્રસાદ ખાવાથી થશો ગરીબ
- Coconut Icecream- coconut ice cream - ઘરે નાળિયેર આઈસ્ક્રીમ બનાવવાની સરળ રીત, જાણો ટેસ્ટી રેસીપી
- કેળાના પકોડા - ઉપવાસની આ વાનગી જોઈને મોઢામાં આવશે પાણી
- Mahashivratri 2021: મહાશિવરાત્રી પર ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આ દિવસે શું કરવું અને શું ન કરવું
- Happy Maha shivratri 2021: આવતીકાલે મહા શિવરાત્રી છે, આ પ્રિય શુભેચ્છાઓ તમારા પ્રિયજનોને મોકલો, શિવ ભક્તિમાં લીન રહો
ગુજરાતી રેસીપી - દહીં-નારિયેળની ચટણી
સામગ્રી - 1 વાડકી તાજુ દહીં, અડધી વાડકી છીણેલું તાજુ નારિયળ, થોડા કઢી લીમડાંના પાન, 1 ચમચી સરસિયાની દાળ, 2 સૂકા લાલ મરચાં, 1 ચમચી ખાંડ, 1 મોટી ચમચી તેલ અને મીઠુ સ્વાદ મુજબ.
વિધિ - નારિયળ અને દહીંને એકસાથે ભેળવીને સારી રીતે ફેંટો. આમા મીઠુ અને ખાંડ ભેળવો. કઢાઈમાં તેલ ગરમ કરી તેમા સુકા મરચા નાખો, થોડા શેકાય કે તેમાં કઢી લીમડો અને સરસિયાની દાળ નાખો. હવે જ્યારે દહીં અને નારિયળનુ મિશ્રણ નાખીને ગેસ બંધ કરી દો. આને તાજી જ સર્વ કરો.