ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: શનિવાર, 11 ફેબ્રુઆરી 2017 (11:22 IST)

આ રીતે બનાવો દાળ શાક સ્વાદિષ્ટ

જો તમે ચાહો છો કે સ્વાદ સ્વાદથી ભરપૂર બનેલ તમારી રસોઈ તો ઝટપટ અપનાવો આ ખાસ ટિપ્સ અને તમારા પરિવારને ખવડાવો એક નવો સ્વાદ... 
 
ટિપ્સ 
 
- દાળમાં હળદર અને મીઠુ નાખીને તેને બૉયલ કરી લો અને પછી તેમા વધાર લગાવો 
- દાળને ઘી, જીરુ, ટામેટા સાથે ડુંગળી, આદુના ટુકડા અને લસણનો પણ ઉપયોગ કરી શકે છે. 
- જો તમારી બનેલ દાળમાં હિંગની ખુશ્બુ નથી આવતી તો દાળમાં વધાર લગાવ્યા પછી ઉપરથી હીંગ પાવડર છાંટી સારી રીતે મિક્સ કરી લો અને તરત ગેસ બંધ કરી દો. 
- શાક જ્યારે સંપૂર્ણ રીતે તૈયાર થઈ જાય ત્યારે તમે ગેસ બંધ કરતા પહેલા ઉપરથી થોડા વાટેલા લાલ મરચા નાખો અને ચમચીથી મિક્સ કરી લો. આ તમારા શાકને એક મજેદાર રંગ આપશે.