મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: સોમવાર, 17 મે 2021 (15:27 IST)

ગુજરાતી રેસીપી- મિલ્ક પાઉડરથી બનાવો રસમલાઈ

તમે રસમલાઈ તો ઘણી વાર ખાધી હશે પણ ક્યારે-ક્યારે તેને ઘરે બનાવવુ થોડો મુશ્કેલ થઈ જાય છે તેથી અમે જણાવી રહ્યા છે મિલ્ક પાઉડર રસ મલાઈની રેસીપી જે વગર કોઈ પરેશાની બનીને તૈયાર થઈ જાય છે. 
સામગ્રી 
1 કપ દૂધ 
1/2 કપ  ખાંડ
2 ટીસ્પૂન  મિલ્ક પાઉડર  
8-10 દોરા કેસર 
1/2 કપ મિક્સ ડ્રાઈ ફ્રૂટસ 
1/4 ટીસ્પૂન એલચી પાઉડર 
1 ટીસ્પૂન ઘી 
 
વિધિ 
- સૌથી પહેલા મધ્યમ તાપ પર દૂધ ઉકળવા માટે મૂકો. 
- દૂધમાં ઉકાળ આવતા પર કેસર અને ઈલાયચી પાઉડર મિક્સ કરી લો. 
- પછી ખાંડ નાખી દૂધને ઘટ્ટ થતા સુધી રાંધવુ. 
- દૂધ ઘટ્ટ થતા પર તેમાં ડ્રાઈ ફ્રૂટસ નાખી આશરે 2 મિનિટ સુધી ઢાકીને રાંધો અને ગૈસ બંદ કરી નાખો. 
- રબડી બનીને તૈયાર છે. 
- મધ્યમ તાપ પર પેનમાં મિલ્ક પાઉડર, 1 કપ દૂધ અને ખાંદ નાખી ચલાવતા રાંધો. 
- જ્યારે મિશ્રણ ઘટ્ટ થઈ જાય ત્યારે ઘી નાખી 2 મિનિટ રાંધો. 
- મિશ્રણએ પેનથી છૂટા થતા ગૈસ બંદ કરી નાખો. 
- હથેળીઓને ચિકણો કરી મિશ્રણમાંથી થોડા થોડા ભાગ લઈને નાના-નાના બૉલ્સ બનાવો ફરી તેને ચપટો રસમલાઈનો શેપ આપો. 
- આ રીતે બધા બૉલ્સ તૈયાર કરી એક પ્લેટમાં મૂકો. 
- ઉપરથી તૈયાર કરેલ રબડી નાખી દો. 
- તૈયાર છે મિલ્ક પાઉડર રસમલાઈ ખાવો અને ખવડાવો.