સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : ગુરુવાર, 13 એપ્રિલ 2023 (15:19 IST)

How to Make Maggi - મેગી બનાવવા ની રીત

1 પેકેટ મેગી 
1 નાની શિમલા મરચાં 
1 નાનો ટમેટા 
ચપટી ગરમ મસાલા 
1/4 ટીસ્પૂન લાલ મરચાં પાઉડર 
1 મેગી મસાલા પેકેટ 
મીઠુ સ્વાદ પ્રમાણે 
 
વિધિ 
- સૌથી પહેલા મધ્યમ તાપ પર પેનમાં પાણી નાખી ગરમ કરવા માટે મૂકો. 
- તેમાં, શિમલા મરચાં, ટમેંટા, મેગી મસાલા અને મીઠુ નાખી 1-2 મિનિટ રાંધવું. 
- નક્કી સમય પછી તેમાં મેગી નાખી 2 મિનિટ સુધી ઢાંકીને રાખો. 
- 2 મિનિટ પછી ગૈસ બંદ કરી ઢાકણુ ખોલી ગરમ મસાલા મિક્સ કરો અને મેગી કોઈ પ્લેટમાં કાઢી લો.. 
-તૈયાર છે મેગી ગરમાગરમ સર્વ કરો.