લીંબુનુ અથાણું

લીંબુનુ અથાણું

lemon pickle recipe
Last Updated: સોમવાર, 21 નવેમ્બર 2016 (17:22 IST)

સામગ્રી- ૫૦૦ ગ્રામ લીંબુ ,વરિયાળી 2 ચમચી, વાટેલુ જીરુ  2 ચમચી,લાલ મરી પાવડર સ્વાદ્પ્રમાણે ,  કાળા મરીનો પાવડર 1 ચમચી ,ખાંડ 300 ગ્રામ , મીઠુ 100 ગ્રામ, સંચળ 2 ચમચી, ગરમ મસાલા,લીંબુ નો રસ  1 ચમચી

બનાવવાની રીત - લીંબુને સાફ કરી ચાર કટકા કરી લો. આ કટકા ઉપર મીઠું લગાવી બરણીમાં નાખી 2-3 દિવસ સુર્યપ્રકાશમાં રાખો. નરમ થયા બાદ બધા મસાલા અને લીંબુ રસ મિકસ કરી બરણીમાં નાખી દો. હવે ફરીથી 8-10 દિવસ સુર્યપ્રકાશમાં રાખો. અથાણું તૈયાર છે.


આ પણ વાંચો :