શનિવાર, 23 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: મંગળવાર, 25 મે 2021 (20:00 IST)

મલાઈ ગુલાબ જાંબુ

સામગ્રી 
ક્રીમ પાઉડર મિલ્ક - 1 કપ 
સોજી - 4 મોટી ચમચી 
મેંદો - 4 મોટી ચમચી 
દૂધ- 1 કપ 
પાણી - 2 કપ 
બેકિંગ પાઉડર 1/2 નાની ચમચી 
ઘી/ રિફાઈંડ તળવા માટે 
ક્રીમ/મલાઈ 1 કપ 
સીરપ ખાંડ 2 મોટી ચમચી 
નારિયેળ 1/2 કપ 
 
વિધિ 
- સૌથી પહેલા એક બાઉલમાં મેંદા, સોજી, મિલ્ક પાઉડર, બેકિંગ પાઉડર મિક્સ કરો. 
- હવે તેમાં થોડો ઘી અને દૂધ લગાવીને નરમ લોટ બાંધી લો. 
- તેને 2-3 કલાક જુદો રાખી દો. 
-ત્યારબાદ લોટમાં થોડો દૂધ મિકસ કરી નરમ કરી લો. 
- લોટના નાના-નાના ગુલાબ જાંબુ બનાવી લો. 
-પૈનમાં રિફાઈંડ ઘી ગરમ કરી ગુલાબ જાંબુ સોનેરી થતા સુધી તળી લો. 
- તૈયાર ચાશણીમાં ગુલાબ જાંબુ આશરે 3-4 કલાક સુધી રહેવા દો. 
- હવે તેને ચાશણીથી કાઢી વચ્ચેથી કાપીને મલાઈ ભરો. 
- તેને સર્વિંગ પ્લેટમાં કાડ્ગી ઉપર નીચે નારિયળથી ગાર્નિશ કરીને સર્વ કરો.