શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: મંગળવાર, 25 મે 2021 (10:54 IST)

ગુજરાતી રેસીપી- લંચમાં બનાવવો છે કઈક જુદો તો ટ્રાઈ કરો કઢાઈ મશરૂમ રેસીપી સ્વાદ છે લાજવાબ

જો તમે પણ લંચમાં કઈક ચટપટો બનાવવાની વિચારી રહ્યા છો તો કઢાહી મશરૂમ એક દમ પરફેક્ટ રેસીપી છે. મસાલેદાર ગ્રેવીથી બની લજીજ કઢાહી મશરૂમની રેસીપી સ્વાદમાં બાળકોથી લઈને મોટા સુધી ખૂબ 
પસંદ હોય છે. આવો.  જાણીએ રેસ્ટોરેંત સ્ટાઈલમાં કેવી રીતે બને છે કઢાઈ મશરૂમની આ ટેસ્ટી રેસીપી 
 
કઢાઈ મશરૂમ બનાવવાની વિધિ 
કઢાઈ મશરૂમ બનાવવા માટે સૌથી પહેલા એક પેનમાં થોડો તેલ ગરમ કરી તેમાં ડુંગળી અને શિમલા મરચા નાખો. તેને એક સાથે 5 મિનિટ સુધી સંતાડો. હવે શાકને બહાર કાઢો. પેનમાં મશરૂમ નાખો અને 5 
મિનિટ સંતાડો. તેને કાઢી લો. પેનમાં વધારે તેલ અને સમારેલા ડુંગળીને હળવા બ્રાઉન થતા સુધી ફ્રાય કરો. હવે આદુ લસણની પેસ્ટ નાખો અને ફરીથી ફ્રાઈ કરો. ટમેટાની પ્યૂરી નાખી મિશ્રણને 3 મિનિટ સુધી 
થવા દો. 
 
મીઠું, લીલા મરચાં, ધાણા પાઉડર, હળદર પાઉડર, લાલ મરચાં માઉડર, મીટ મસાલા , ગરમ મસાલા નાખો હવે કઈક સારી રીતે મિક્સ કરી લો. પાણી નાખો અને 5 મિનિટ ઉકાળો કસૂરી મેથી અને ક્રીમ નાખી 
ફ્રાઈ કરો. હવે તેમા તળેકા ડુંગળી શિમલા મરચા અને મશરૂમ નાખો બધુ સારી રીતે મિક્સ કરી લો. 3-4 મિનિટ સુધી રાંધો. કોથમીરથી ગાર્નિશ કરી ગરમાગરમ સર્વ કરો.