1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: ગુરુવાર, 14 ડિસેમ્બર 2023 (16:29 IST)

કેરી નો રસ બનાવવાની રીત/ Mango Puree Recipe In Gujarati

Mango Puree Recipe In Gujarati- 

સામગ્રી 
500 ગ્રામ કેરી 
ખાંડ 
દૂધ 

બનાવવાની રીત 
 
આમરસ બનાવવા માટે પાકેલી કેરીનો ઉપયોગ કરો. કેસર કેરીના આમરસ ખૂબજ સારુ બને છે. 
 
મિક્સી અથવા બ્લેંડરનાં એક જારમાં કેરીનાં ટૂકડાંઓ અને ખાંડ નાંખો. પ્યુરી થાય ત્યાં સુધી પીસી લો. તેમાં પાણી કે દૂધ નાખીને ફરી એક વાર મિક્સરમાં મિક્સ કરી લો. 
 
આ આમસરસને પરોંઠા કે પૂરી સાથે ખાવાની મજા આવે છે 
કેરી નો રસ બનાવવાની રીત/ Mango Puree Recipe In Gujarati