મેથી દાળ રેસીપી
- dal methi
1 વાટકી તુવેર દાળ (બાફેલી)1 વાટકી મેથી ઝીણી સમારેલી1 ટામેટા બારીક સમારેલા1 ડુંગળી બારીક સમારેલી
- 1 ટેબલસ્પૂન આદુ બારીક સમારેલુ2 ચમચી લસણ બારીક સમારેલુ1 ચમચી તેલ1 ચમચી ઘી1 ચમચી હળદર પાવડર
- 1 ચમચી લાલ મરચું પાવડર2 ચમચી ધાણા જીરું પાવડર2 લીલા મરચાના 2 ટુકડા કરો1 ચમચી ગરમ મસાલો
- સ્વાદ પ્રમાણે મીઠું1 ચપટી હીંગ
- બનાવવાની રીત
- એક કડાહી લો અને તેમાં તેલ અને ઘી ઉમેરીને ગરમ કરો, તેમાં સરસવ, જીરું, હિંગ, લસણ અને આદુ નાખીને બરાબર મિક્ષ કરો.- - પછી ડુંગળી ટામેટા ઉમેરી તેને 3 મિનિટ સુધી પકાવો પછી લીલા મરચા અને લાલ મરચાં તજ ની સ્ટિક સારી રીતે મિક્સ કરો
- - પછી મેથીના પાન ઉમેરીને 3 મિનિટ સુધી પકાવો, પછી દાળ ઉમેરો- બધા મસાલા, મીઠું, અડધો ગ્લાસ પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી 5 મિનિટ પકાવો. તેને સર્વ કરો.
- Edited By- Monica sahu
ये भी पढ़ें