1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By

ખૂબ હેલ્દી બ્રેકફાસ્ટ છે આ સ્પેશલ મિક્સ ચિલડો

ચીલડાને બધાને પસંદ હોય છે. આ સ્પેશલ અ6દાજમાં ચિલડા બનાવવાથી તેમાં બધી શાકભાજી નાખી તેને બનાવવાથી તેનો સ્વાદ વધી જાય છે અને આરોગ્યના હિસાવે પણ આ સારું રહે છે. 
 
1 કપ ચણાનો લોટ 
1/2 કપ સોજી 
મીઠુ સ્વાદપ્રમાણે 
1/2 ટીસ્પૂન લાલ મરી પાઉડર 
પાણી જરૂર પ્રમાણે 
તેલ 
 
સ્પેશલ મિક્સ માટે 
1 નાની વાટકી કોબીજ ( સમારેલી) 
1 નાની શિમલા મરચાં 
1 ડુંગળી 
1 નાની ગાજર 
1 ઈંચ આદુ 
2 લીલા મરચાં 
1 ટીસ્પૂન કોથમીર