સંબંધિત સમાચાર
- Kitchen Hacks: વાસણોથી નથી જઈ રહી ગંધ તો અજમાવો આ ઉપાય Tips
- ખાટી- મીઠી ભાખરવડી બનાવીને કરો તૈયાર ટી ટાઈમ માટે પરફેક્ટ નાશ્તો
- કાકડી-બૂંદી રાયતાતો ખૂબ ખાધું હશે હવે ટ્રાઈ કરો સમર સ્પેશનલ મેંગો રાયતા આ છે Recipe
- Kitchen Hacks: મેંદા સોજી અને ચણાના લોટમાં કીડાથી છુટકારો અપાવશે આ 5 Tips and Trick
- આ રીતે બનાવો વધેલા ભાતના પરાંઠા
મિનિટોમાં તૈયાર થઈ જશે આ સ્વીટ કાર્ન મિક્સ મેગી
1 પેકેટ મેગી
1 કપ સ્વીટ કાર્ન
1 નાની શિમલા મરચાં
1 નાનો ટમેટા
ચપટી ગરમ મસાલા
1/4 ટીસ્પૂન લાલ મરચાં પાઉડર
1 મેગી મસાલા પેકેટ
મીઠુ સ્વાદ પ્રમાણે
વિધિ
- સૌથી પહેલા મધ્યમ તાપ પર પેનમાં પાણી નાખી ગરમ કરવા માટે મૂકો.
- તેમાં સ્વીટ કાર્ન, શિમલા મરચાં, ટમેંટા, મેગી મસાલા અને મીઠુ નાખી 1-2 મિનિટ રાંધવું.
- નક્કી સમય પછી તેમાં મેગી નાખી 2 મિનિટ સુધી ઢાંકીને રાખો.
- 2 મિનિટ પછી ગૈસ બંદ કરી ઢાકણુ ખોલી ગરમ મસાલા મિક્સ કરો અને મેગી કોઈ પ્લેટમાં કાઢી લો..
-તૈયાર છે સ્વીટ કાર્ન મિક્સ મેગી ગરમાગરમ સર્વ કરો.