શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : શુક્રવાર, 8 ઑક્ટોબર 2021 (11:22 IST)

આ રીતે બનાવો વધેલા ભાતના પરાંઠા

હમેશા ઘરે જ રાંધેલા ભાત વધી જાય છે તોન કોઈ તો તેને ફ્રાય કરીને ખાય છે તો કોઈ આમ જ પણ આજે અમે તમને જણાવી રહ્યા છે તેની નવી ડિશ પરાંઠા 
 
સામગ્રી 
1 વાટકી ભાત 
1/2 વાટકી દહીં 
 1/2 વાટકી સોજી 
2 લીલા મરચાં 
1/4 ટીસ્પૂન જીરું 
1/4 ટીસ્પૂન લાલ મરચા પાઉડર 
મીઠુ સ્વાદ પ્રમાણે 
પાણી જરૂર પ્રમાણે 
તેલ જરૂર મુજબ 
 
-  સૌથી પહેલા એક વાસણમાં ભાતને સારી રીતે મેશ કરી લો. 
- હવે તેમાં સોજી અને પાણી નાખી સારી રીતે ફેંટતા મિક્સ કરો. 
- લીલા મરચાં, જીરુ પાઉડર અને મીઠુ મિક્સ કરો. 
- મધ્યમ તાપ પર એક તવો ગરમ કરવા માટે રાખો. 
- તવા ગરમ થતા તેને તેલ લગાવીને ચિકનો કરવું. 
- ખીરુંને તવા ગરમ થતા પરાંઠા જેવા ગોળ ફેલાવવો. 
- બન્ને બાજુથી પલટીને તેને શેકી લો. 
- તૈયાર છે વધેલા ભાતનો સ્વાદિષ્ટ પરાંઠા.