સંબંધિત સમાચાર
- Breakfast recipes - આ બે વસ્તુઓથી તમારો નાસ્તો 5 મિનિટમાં થઈ જશે તૈયાર અને તે ખાઈને તમે આખો દિવસ રહેશો ઉર્જાવાન
- Puri Aloo Recipe - બટાકા પુરી અને શાકને આપો હેલ્ધી Twist, બધા જ આંગળી ચાટતા રહી જશે
- Sooji Kheer Recipe: સોજીની ખીર બનાવવામાં સરળ છે અને સ્વાદિષ્ટ પણ છે
- Potato Spiral recipe in Gujarati- પોટેટો સ્પાઇરલ
- એવોકાડો સેન્ડવિચ
ચોમાસા સ્પેશિયલ ભજીયા- ડુંગળીના ભજીયા
Monsoon Special Bhajiya- ભજીયા ખાવું મન કોનું નથી કરતો અને ત્યારે જ્યારે વરસાદ થઈ રહી હોય. ગરમ ગરમ ભજીયા ટોમેટો સૉસ, કોથમીરની ચટણી અને સાથે ચા અરે વાહ ભઈ વાહ
સામગ્રી
બે ડુંગળી
અડધી વાટકી ચણાલો લોટ
બે લીલા મરચાં (સમારેલાં )
કોથમીર (સમારેલું)
એક મોટી ચમચી સોજી
સ્વાદપ્રમાણે મીઠું
તેલની જરૂરિયાત મુજબ
પાણીની જરૂરિયાત મુજબ
વિધિ
- સૌ પ્રથમ એક વાસણમાં ડુંગળીને પાતળું અને લાંબા આકારમાં કાપી લો.
- સમારેલી ડુંગળીમાં ચણાલો લોટ અને થોડું પાણી નાખી તેને સારી રીતે મિક્સ કરો.
- ધ્યાન રાખો કે ચણાનો લોટ વધારે નહી નાખવું છે. માત્ર આટલું કે ડુંગળીમાં લાગી જાય.
- મીઠું, લીલા મરચા, કોથમીર નાખો.