ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: બુધવાર, 31 જુલાઈ 2024 (15:32 IST)

Monsoon Special- બટાકાના ભજીયા

potato bhajiya recipe
2 નંગ બટાકા
1 બાઉલમાં ચણાનો લોટ 
મીઠું સ્‍વાદ પ્રમાણે
ચપટી સોડા
તળવા માટે તેલ
લીંબુ નો રસ
 
 
બનાવવાની રીત
- સૌપ્રથમ બટાટાને ધોઈને બટાકા ની આછી ચિપ્સ પાડી લો..
-  બટેકાની છાલ ઉતારી વેફર કરવાની ખમણી દ્વારા પાતળી સ્‍લાઇડ કરો
- ચણાના લોટમાં સ્‍વાદ પ્રમાણે મીઠું અને જરૂરી પાણી નાખી ભજીયાનું ખીરૂ તૈયાર કરો. 
- કઢાઇમાં તેલ ગરમ કરો. 
- તેલ ગરમ થાય ત્‍યારે તૈયાર બટેકાની સ્‍લાઇડને ચણાના ખીરામાં ડુબાડીને તેના ભજીયા બનાવો. 
- તૈયાર ભજીયા ખજુરની ચટણી  અને લીલી ચટણી સાથે સર્વ કરો.

Edited By- Monica sahu