ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By

મિલ્ક પાઉડરથી રસ મલાઈ બનાવવાની સરળ રીત- જાણો રેસીપી

રસ મલાઈ બનાવવા માટે દૂધને ઘટ્ટ કરવા માટે મોડે સુધી રાંધવુ પડે છે. પણ જો મિલ્ક પાઉડરથી રસ મલાઈ બનાવીએ તો ન માત્ર ટાઈમની બચત હોય છે પણ તેનાથી રસ મલાઈ પણ ખૂબ સ્વાદિષ્ટ બને છે. 
 
સામગ્રી 
1 કપ દૂધ 
1/2 કપ ખાંડ 
2 ટીસ્પૂન મિલ્ક પાઉડર 
8-10 કેસર દોરા 
1/2 કપ ડ્રાઈ ફ્રૂટસ 
1/4 ચમચી એલચી પાઉડર 
1 ટીસ્પૂન ઘી 
 
વિધિ 
- સૌથી પહેલા મધ્યમ તાપ પર દૂધ ઉકળવા માટે રાખો. દૂધમાં ઉકાળ આવતા કેસર અને એલચી પાઉડર મિક્સ કરી લો. 
- પછી ખાંડ નાખી દૂધને ઘટ્ટ થતા સુધી રાંધી લો. 
- દૂધને ઘટ્ટ થતા પર તેમાં ડ્રાઈ ફ્રૂટસ નાખી આશરે 2 મિનિટ ઢાકીને રાંધવુ અને ગૈસ બંદ કરી નાખો. 
- રબડી તૈયાર છે. 
- મધ્યમ તાપ પર પેનમાં મિલ્ક પાઉડર, 1 કપ દૂધ અને ખાંડ નાખી હલાવતા રાંધવું. 
- જ્યારે મિશ્રણ ઘટ્ટ થઈ જાય ત્યારે ઘી નાખી 2 મિનિટ રાંધવું.  
- મિશ્રણને પેન મૂકતા ગેસ બંદ કરી નાખો. 
- હથેળીને ચિકણા કરી મિશ્રણમાંથી થોડો ભાગ લઈને નાના-નાના બૉલ્સ બનાવો પછી તેને ચપટો રસમલાઈની શેપ આપો. 
- આ રીતે બધી બૉલ્સ તૈયાર કરી એક પ્લેટ રાખતા રહો. ઉપરથી તૈયારની થઈ રબડી નાખો. 
- તૈયાર છે મિલ્ક પાઉડર રસમલાઈ.