1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
  4. roasted kaju recipe in gujarati

ઘરે માત્ર 3 મિનિટમાં બનાવો રોસ્ટેડ કાજૂ

roasted kaju recipe in gujarati
રોસ્ટેડ કાજૂ બનાવવા માટે બે કપ સાદુ કાજૂ લો. 
હવે એક કઢાઈમાં ગેસ પર ગરમ થવા માટે મૂકો. તેમાં લવિંગ, કાળી મરી અને જીરું રોસ્ટ કરી લો. 
હવે તેમાં ચાટ મસાલા, સાદુ મીઠુ અને સંચણ નાખી મિક્સરમાં વાટી લો. 
હવે કઢાઈમાં એક ચમચી ઘી નાખો અને તેમાં બધા મિક્સ મસાલા મિક્સ કરો. હવે તેમાં કાજૂ નાખો. 
મસાલામાં ઘી હોવાના કારણે તે કાજૂમાં સારી રીતે ચોંટી જશે. હવે ગેસ બંધ કરી કાજૂને વાટકીમાં કાઢી લો. 
આગળનો લેખ
Man Fertility boost- પુરૂષો માટે વરદાન છે આ કુદરતી વસ્તુઓ, પાવર વધારવા માટે