ચટપટી રેસીપી - રોસ્ટેડ પોટેટો

rosted potato
Last Updated: મંગળવાર, 4 નવેમ્બર 2014 (15:53 IST)

સામગ્રી- નાના બટાટા- 250 ગ્રામ બાફેલા ,તેલ 2 ચમચી ,તંદૂરી મસાલા 1-1 ટી સ્પૂન ,ચાટ મસાલા અને લાલ મરી પાઉડર , અડધુ
લીંબુ અને મીઠું સ્વાદપ્રમાણે

ગાર્નિશિંગ માટે- કોથમીર અને ડુંગળીના રિંગ

બનાવવાની રીત - તંદૂરી મસાલા ,ચાટ મસાલા , લાલ મરી પાઉડર,તેલ
,નીંબૂનો રસ અને મીઠું ને મિક્સ કરી એમાં બટાટાને 4-6 કલાક માટે મેરિનેટ કરો. પછી ચિકનાઈ લગાવેલ સીંક પર ગ્રિલ કરી લો. કોથમીર અને ડુંગળીના રિંગ્સથી ગાર્નિશ કરો ગર્મા-ગરમ સર્વ કરો.આ પણ વાંચો :