શિંગોડા કોકોનટ બરફી
Singhara Coconut Barfi-
તેને બનાવવા માટે સૌથી પહેલા તમારે પેનમાં ઘી લગાવવાનું છે.
પછી શિંગોડાના લોટ નાખો ઉમેરો અને તેને સારી રીતે શેકો.
ALSO READ: વ્રત સ્પેશિયલ - વ્રત માટે ફરાળી ચેવડો રેસીપી
લોટ શેકાઈ જાય પછી તેમાં પાણી અને ખાંડ ઉમેરી હલાવો.
થોડી વાર પછી તેમાં નારિયેળનો ભૂકો નાખીને મિક્સ કરો.
હવે એક પ્લેટમાં ઘી લગાવો અને આ મિશ્રણને સરખી રીતે ફેલાવો.
ઉપરથી બારીક સમારેલા મિક્સ ડ્રાયફ્રૂટ્સ ઉમેરીને ગાર્નિશ કરો.
અને તેને લગભગ 1 કલાક માટે રેફ્રિજરેટરમાં રાખો.
અડધા કલાક પછી બરફી કાઢી, તેના ટુકડા કરી સર્વ કરો.
Edited By- Monica sahu
ये भी पढ़ें