રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: શુક્રવાર, 8 માર્ચ 2024 (15:11 IST)

Sindhi Koki- નાસ્તામાં બનાવો સિંધી કોકી

sindhi koki
sindhi koki recipe in gujarati- નાસ્તામાં બનાવો સિંધી કોકી
સામગ્રી
1 1/2 કપ ઘઉં નો લોટ
1/4 ચમચી કાળી મરી 
1 ડુંગળી બારીક સમારેલી
3-4 જીણા સમારેલા મરચા
2 ચમચી કોથમીર
અડધી ચમચી અજમો 
ઘી અને તેલ મોણ માટે
પાણી જરૂર મુજબ
નમક સ્વાદ પ્રમાણે
 
સૌ પ્રથમ ઘઉના લોટમાં ડુંગળી, મરચા, કોથમીર બારીક સમારેલા નાખો. 
તે પછી તેમાં કાળી મરી, જીરુ અને મીઠું નાખો . બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લો 
પછી તેમાં 2 ચમચી તેલ નાખી જરૂર મુજબ પાણી નાખી કડક લોટ બાંધી લો
હવે કણકનો એક લૂંઆ વણી ને ધીમા ગરમ તવા પર મૂકો.
- તે એક તરફ રંધાઈ જાય પછી તેને પલટીને શેકવું.

Edited By-Monica Sahu