1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
  4. sukhdi recipe in gujarati

ગુજરાતી વાનગી - ગોળ- પાપડી

sukhdi recipe
sukhdi recipe 
સામગ્રી
1 વાટકી ઘઉંનો લોટ 
250 ગ્રામ ગોળ, 
100 ગ્રામ ઘી.
 
રીત -
સૌથી પહેલા એક વાસણમાં ઘી લઈ લોટ સાથે મિક્સ કરો. એક કઢાઈમાં આ લોટને સારી રીતે શેકો. 
 
લોટ સોનેરી રંગનો થાય કે તેમા ગોળના નાના ટુકડા કરી મિક્સ કરો. 
 
ગોળ સારી રીતે ઓગળી જાય ત્યાં સુધી શેકો. 
 
હવે એક થાળીમાં ઘી ચોપડી તેની પર પાથરી દો. ચપ્પુ વડે ચોસલા કરી રાખો. ઠંડુ થાય કે એક એક કરીન કાઢીને ભરી લો.

Edited By- Monica sahu 
આગળનો લેખ
Parenting Tips: શું તમારું બાળક આખો દિવસ ફોન પર રીલ્સ અને શોર્ટ્સ જુએ છે? આ ટિપ્સની મદદથી તમે આ આદતથી છૂટકારો મેળવશો