બનાવવાની રીત
કડાઈ માં તેલ મુકી ભૂંગળા તળી લો
બટેટાનુ શાક બનાવવાની રીત
સૌ પ્રથમ બટેટા ને બાફી લેવું. એક કઢાઈમાં તેલ ગરમ કરી, તેમા જીરુ અને કઢી લીમડો તતડાવો. સમારેલા મરચા, હળદર અને મીઠુ નાખી બટાકાના ટુકડા નાખીને સારી રીતે હલાવો. ઉપરથી ખાંડ અને લીંબુનો રસ નાખી પાંચ મિનિટ સુધી થવા દો. ઉપરથી કોથમીરથી સમારીને સર્વ કરો .