1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified મંગળવાર, 26 એપ્રિલ 2022 (12:26 IST)

ફાલ્ગુની પાઠક ની 'વહુરાણી' ગીત સુપરહીટ

patrani
પરિવારની માનીતી રાણી,પટરાણી એટલે સૌની વ્હાલી વહુરાણી. એ બોલે તો ફૂટે ધાણી, અને નાચે તો ઝૂમે દુનિયા સારી, જે બધાનાં દિલમાં સમાણી.  ફાલ્ગુની પાઠકના સુરીલા સ્વરમાં ગવાયેલ, સચિન-જીગરનાં સુમધુર સંગીતથી મઢેલું ફિલ્મ 'કહેવતલાલ પરિવાર' નું મજાનું ગીત ‘વહુરાણી’  તમે પણ જુઓ