મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ગુરૂપૂર્ણિમા
Written By
Last Updated : શનિવાર, 4 જુલાઈ 2020 (20:32 IST)

Guru purnima- રાશિ મુજબ ગુરૂને આ ભેટ આપો

અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરૂપૂર્ણિમા અને વ્યાસ પૂર્ણિમાના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દિવસે ગુરૂની પૂજા કરી તેમનુ સન્માન કરવામાં આવે છે. બધાને કોઈને કોઈ ગુરૂ અવશ્ય  થાય છે. કારણ કે ગુરૂ વગર જ્ઞાન અશક્ય છે. આ વખતે ગુરૂ પૂર્ણિમાનો તહેવાર 5 જુલાઈના રોજ રવિવારે આવે છે. ધર્મ ગ્રંથોના મુજબ જો કોઈ માણસને ગુરૂ બનાવવામાં જો સંકોચ થાય તો ભગવાન વિષ્ણુ, શંકર, હનુમાન વગેરેને પણ ગુરૂ બનાવી શકે છે.