1. ધર્મ
  2. તહેવારો
  3. હનુમાન જયંતી
Written By
Last Updated : મંગળવાર, 16 એપ્રિલ 2024 (00:17 IST)

Happy Hanuman Jayanti Wishes 2024 : હનુમાન જયંતિ પર તમારા પ્રિયજનોને મોકલો આ ખાસ શુભેચ્છાઓ, જુઓ બજરંગબલીનો ભક્તિ સંદેશ

Happy Hanuman Jayanti Wishes
Happy Hanuman Jayanti Wishes
સબ સુખ લહૈ તુમ્હારી સરના
તુમ રક્ષક કાહૂ કો ડરના
હનુમાન જયંતી કી હાર્દિક શુભકામનાએં 
 
Happy Hanuman Jayanti
Happy Hanuman Jayanti
જેમને શ્રીરામનુ વરદાન છે
ગદા ઘારી જેમની શાન છે
બજરંગ જેમની ઓળખ છે
સંકટ મોચન એ હનુમાન છે
Happy Hanuman Janmotsav 2024

  Happy Hanuman Jayanti
Happy Hanuman Jayanti

જેમના મનમાં છે શ્રી રામ,
જગતમા સૌથી છે એ બળવાન
એવા વ્હાલા મારા હનુમાન
જય શ્રી રામ જય હનુમાન
હનુમાન જન્મોત્સવની શુભેચ્છા
 
   Happy Hanuman Jayanti
Happy Hanuman Jayanti

ભીડ પડી તારા ભક્તો પર બજરંગબલી
સાંભળી અરજ હવે તો દાતા મારી
હે મહાવીર હવે તો દર્શન દઈ દો
પુરી કરી દો કામના મારી
હેપી હનુમાન જયંતિ
 
 
અર્જ મેરી સુનો અંજની કે લાલ
કાટ દો મેરે ઘોર દુખોં કા જાલ,
તુમ હો મારુતી-નન્દન, દુઃખ-ભંજન
કરૂં મૈં આપકો દિન રાત વન્દન
 
હે સંકટમોચન તેરી પૂજા સે હર બિગડા કામ બન જાતા હૈ 
દર પર તેરે આતે હી ભક્તોં કા અજ્ઞાન દૂર હોતા હૈ 
 
જન્મ દિવસ રામ ભક્ત હનુમાન કા,
જલાઈ થી લંકા જિસને અપની પૂછ સે
આજ જન્મ દિવસ હૈ ઉસ બલવાન કા.
મંગલમય હો જન્મદિવસ વીર હનુમાન કા
 
કરો કૃપા મારા પર હનુમાન
જીવનભર કરું હું તમને પ્રણામ 
જગતમાં બધા તારા જ ગુણ ગાય છે 
કાયમ ચરણોમાં શીશ નમાવે છે. 
 
દુખ ઔર કષ્ટોં કા નાશ હોતા હૈ
જિસકે હૃદય મેં હનુમંત કા વાસ હોતા હૈ
પ્યાર સે ભજે જો કોઈ ઉસકા નામ
સબ સંકટ કા વિનાશ હોતા હૈ ।।