બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. હનુમાન જયંતી
Written By
Last Updated : શુક્રવાર, 19 એપ્રિલ 2024 (15:04 IST)

Hanuman Jayanti - હનુમાનજીના 11 દિવ્ય મંત્ર, જપશો તો થશે ચમત્કાર

hanuman mantra
1. સામાન્ય મંત્ર - ૐ હનુમતે નમ: આ મંત્રની 108 માળા જપો 
 
2. તંત્ર મંત્ર  - ૐ હં હનુમતે નમ. વાદ-વિવાદ, ન્યાયાલય વગેરે માટે પ્રયોગ કરી શકાય છે. 
 
3. ૐ હં હનુમતે રુદ્રાત્મકાયં હુ ફટ્ટ.  -  આ મંત્ર શત્રુથી અધિક ભય હોય, જાન-માલનો ડર હોય, તો આ પ્રયોગ યોગ્ય રહેશે. 
4. ૐ હં પવનનન્દનાય સ્વાહા. - જો રોજ આ મંત્ર  પાઠ કરવામાં આવે તો હનુમાનજીના દર્શન સુલભ રહે છે. 
 
5. ૐ નમો હરિ મર્કટ મર્કટાય સ્વાહા. - શત્રુ બળવાન હોય તો આ જાપ ચોક્કસ લાભ આપે છે.  
 
6. ૐ નમો ભગવતે આંજનેયાય મહાબલાય સ્વાહા. - અસાધ્ય રોગો માટે આ મંત્રનો પ્રયોગ કરો. 
 
7. ૐ નમો ભગવતે હનુમતે નમ: - સર્વ સુખ શાંતિ માટે આ મંત્ર જાપ કરો 
 
8. હવન મંત્ર 
 
ૐ નમો હનુમતે રૂદ્રાવતારાય વિશ્વરૂપાય અમિત વિક્રમાય 
પ્રકટપરાક્રમાય મહાબલાય સૂર્ય કોટિસમપ્રભાય રામદૂતાય સ્વાહા 
 
9. સાબર મંત્ર 
ૐ નમો બજર કા કોઠા 
જિસ પર પિંડ હમારા પેઠા 
ઈશ્વર કુંજી બ્રહ્મ કા તાલા 
હમારે આઠો આમો કા જતી હનુમંત રખવાલા 
 
10. શરણમ મંત્ર 
મનોજવં મારુતતુલ્યવેગં, જિતેન્દ્રિયં બુદ્ધિમતાં વરિષ્ઠ 
 વાતાત્મજં વાનરયૂથમુખ્યં, શ્રીરામદૂતં શરણં પ્રપદયે. 
 
11. પ્રાર્થના મંત્ર 
અતુલિતબલધામં હેમશૈલભદેહં દનુજવંકૃશાનું જ્ઞાનીનામગ્રગણ્યમ.
સકલગુણિધાન વાનરાનામધીશં રઘુપતિપ્રિયભક્ત વાતજતા નમામિ ॥