ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ દેવતા
Written By

શનિવારે શનિના 10 નામોના જપ કરો

શનિના 10 નામના જપ કરો 
 
શનિવારે શનિકૃપા માટે પૂજા , વ્રત દાનના ઘણા ઉપાય જણાવ્યા છે. આ ઉપાયમાં એક છે-પીપળના પાસે શનિના નામના  જાપ કરવા . ધાર્મિક માન્યતા છે કે  શનિના આ નામના જપ કરવાથી શનિ દોષ દૂર થાય છે. 
 
શ નિવારે સવારે જળમાં કાળા તલ નાખી સ્નાન કરો. સ્નાન પછી કોઈ પીપળ પર દૂધ અને જળ અર્પિત કરો.  ત્યારબાદ પીપળ પાસે બેસીને શનિના 10 નામ વધુથી વધુ વખત જપ કરો. આ દસ નામ મંત્ર સમાન જ ગણાય છે. 
 
1. કોણસ્થ
2. પિંગલ 
3. બભ્રુ
4 . કૃષ્ણ 
5. રૌદ્રાંતક 
6. યમ 
7. સૌરિ 
8. શનૈશ્ચર 
9. મન્દ 
10 પિપ્પલાશ્રય