શહનાજ હુસૈન- હોળી માટે ખાસ સ્કિન અને હેયર કેયર ટિપ્સ

Last Updated: શનિવાર, 11 માર્ચ 2017 (17:35 IST)
હોળીના અવસર પર દિલ ખોલીને  રંગ રમવાના મન કરે છે પણ એની સાથે સ્કિનને સેફ રાખવું પણ જરૂરી છે. એના સંદર્ભમાં સૌંદર્ય વિશેષજ્ઞ છે અને હર્બલ ક્વેજે શગનાજ હુસૈન ટિપ્સ આપી રહી છે. જેની મદદથી તમે સરળતાથી વાળ અને ત્વચાની સાર-સંભાળ કરી શકો છો. 
સનસ્ક્રીન લગાડૉ- હોળીના અવસર પર દિલ ખોલીબે રંગ રમવાના સૌના મન કરે છે પણ એની સાથે સિક્નને સેફ રાખવું પણ જરૂરી હોય છે એના માટે હોળી રમતાથી 20 મિનિટ પહેલા ત્વચા પર 20 એસ પી એફ સનસ્ક્રીના લેપ કરો. જો તમારી ત્વચા પર ફોડા ફોલ્લી વગેર છે તો 20 એસ પીએફથી વધારેના સનસ્ક્રીબના ઉપયોગ કરવું જોઈએ. સનસ્ક્રીનમાં મોશ્ચરાઈજર રહે છે. જો તમારી ત્વચા વધારે શુષ્ક છે તો પહેલા સનસ્ક્રીન લગાડો પછી થોડ સમય પછીજ ત્વચા પર મશ્ચરાઈજર લગાડો. 
 


આ પણ વાંચો :