આ ચટણીનુ સેવન કરશો તો જડથી ખતમ થશે ડાયાબીટીશ
ડાયાબીટિઝની બીમારી આજકાલ સામાન્ય રૂપે બધે જ સાંભળવા મળે છે. ખોટી ખાવાપીવાની ટેવને કારણે બાળકો હોય કે વડીલો બધા જ તેની ચપેટમાં આવી જાય છે. કેટલાક બાળકોને તો જન્મથી જ ડાયાબીટીસ હોય છે. જેના કારણે તેમને અનેક તકલીફોનો સામનો કરવો પડે છે. ડાયાબીટિસને કંટ્રોલ કરવા માટે લોકો અનેક દવાઓનુ સેવન કરે છે પણ તમે કેટલાક ઘરેલુ નુસ્ખા અપનાવીને પણ આ બીમારીથી છુટકારો મેળવી શકો છો. આજે અમે તમને એક એવી ચટણી બનાવવાની રેસીપી બતાવીશુ જેને ખાવાથી ડાયાબીટીસ જડથી નષ્ટ થઈ જશે.
સામગ્રી - લસણ - 25 ગ્રામ
આદુ - 50 ગ્રામ
ફુદીના - 50 ગ્રામ
દાડમના દાણા - 50 ગ્રામ
બનાવવાની રીત - આ બધી વસ્તુઓને સારી રીતે વાટી લો. પછી તેને વાસણમાં કાઢી લો. દિવસમાં ત્રણ વાર આ ચટણીનું સેવન કરો.