શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By

સરસ ઉંઘ માટે સૂતા પહેલા અંધારામાં કરો આ કામ

જો તમે સરસ ઉંઘ લેવા ઈચ્છો છો તો પછી રાત્રે અંધેરામાં બ્રશ કરવાની ટેવ નાખો. એક શોધ પ્રમાણે અંધારામાં બ્રશ કરવાથી લોકોને સારી ઉંઘ આવે છે. 
 
બ્રિટિશ દૈનિક દ ટેલીગ્રાફી મુજબ રાત્રે  સૂતા સમયે સૂવા માટે  તૈયાર માણસ જ્યારે બાથરૂમની લાઈટમાં આવે છે તો એના શરીર ચેતના આવી જાય છે 
 
એમણે કહ્યું કે અંધારામાં બ્રશ કરવાથી જલ્દી અને સારી ઉંઘ આવે છે . સારી ઉંઘ અમારા સ્વાસ્થયની પુંજી છે આથી માણસે સારી ઉંઘ લેવી જોઈએ. અંધારુ કરીને સૂવાથી ઉંઘ સારી આવે છે પણ જ્યારે માણસ બાથરૂમમાં બ્રશ કરવા જાય છે તો ત્યાં તેજ રોશની હોવાથી એનું શરીર ફરીથી ચેતનામાં આવી જાય છે. જેથી અંધારામાં બ્રશ કરવાથી ઉંઘ જલ્દી આવે છે. અને સારી ઉંઘથી શરીરના ઝેરીલા તત્વ દૂર થાય છે અને આ શરીરના ઉત્તકો અને પાચન ક્રિયાને દુરૂસ્ત કરે છે. ઓછુ સૂવાથી શરીરની રોગપ્રતિરોધક ક્ષમતા ઓછી થઈ જાય છે સાથે જ જાડાપણુ , કેંસર , મધુપ્રમેહ અને માનસિક રોગોનું સંકટ વધી જાય છે.