મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: ગુરુવાર, 22 ફેબ્રુઆરી 2018 (16:28 IST)

રાત્રે સૂવા નહી દે ઉંઘરસ તો ફૉલૉ કરો આ 6 ટિપ્સ

આરોગ્ય- મૌસમમાં ફેરફાર, ખરાબ વાતાવરણ કે પછી હવામાં નમીના કારણે ગળા ખરાબ શરદી, ખાંસીની સમસ્યા થઈ જાય છે. ઘણી વારતો આખું દિવસ ખાંસી ઠીક રહે છે પણ રાતને પથારી પર જતા જ ખાંસી વધી જાય છે. તેનાથી ઉંઘ તો ખરાબ થાય છે અને પસલિઓમાં દુખાવો થવું પણ શરૂ થઈ જાય છે. તમે પણ આ રાત્રે થનાર ખાંસીથી પરેશાન છો  તો આ વાતનો ધ્યાન રાખો. 
1.કોગળા કરો -  રાત્રે પથારી પર જતા પહેલા હૂંફાણા પાણીથી કોગળા કરો. તેનાથી ગળામાં થઈ રહી ખરાશમાં રાહત મળે છે અને ખાંસી પણ નહી આવે. દરરોજ કોગળા કરવાથી થોડા જ દિવસોમાં ખાંસી કે ઉંઘરસ ઠીક થઈ જશે. 
 
2. હર્બલ ચા- એલર્જી થવાથી પણ ખાંસીની પરેશાની થઈ શકે છે. રાત્રે એક કપ હર્બ ચા પીવાથી ખાંસી પણ નહી આવશે અને ઉંઘ પણ સરસ આવે છે. 
 
3. સૂવાનો તરીકો બદલો 
રાત્રે સૂતા સમતે કરવટ બદલતા રહો. એક દિશામાં લેટે રહેવાથી પણ ખાંસી આવે છે. આ સિવાય તમારા આસ-પાસ સાફ સફાઈ રાખો. 
 
4. રાત્રે ન ખાવું દહીં - રાતના સમયે દહીં ખાવાથી પણ પરેજ કરો.  રાત્રે તેને પચવવામાં પણ પરેશાની હોય છે તેનાથી ખાંસી પણ વધે છે. 
 
5. હૂંફાણા પાણી પીવું- શરદીના મૌસમમાં ઠંડા પાણી પીવાથી જગ્યા ગર્મ પાણીનો સેવન કરો. તેનાથી ગળાને રાહત મળે છે અને રાત્રે આવતી ખાંસીની પરેશાનીથી પણ છુટકારો મળે છે. 
 
6. ડાકટરી સલાહ- એક અઠવાડિયાથી પણ વધારે ખાંસી આવી રહી હોય તો ડાકટરની સલાહ લો. પોતે સારવારની જગ્યા કોઈ સારા ડાકટરથી સંપર્ક કરો.