ઠંડીને દૂર કરવા, ચોક્કસથી ટ્રાય કરો આ 5 મસાલા

Last Updated: મંગળવાર, 9 જાન્યુઆરી 2018 (17:25 IST)
શિયાળામાં આરોગ્યનો ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. એ મૌસમમાં ઠંડી હવાના કારણે ખાંસી, શરદી, ખાંડી, ગળાનો દુખાવો, માથાનો દુખાવો, શરીર દુખાવો જેની શિકાયત સામાન્ય હોય છે. તે મૌસમ બદલવાની સાથે જ તમારા ખાન-પાન અને જીવનશૈલીમાં ફેરફાર કરવું જોઈએ. અમે તમને જણાવી રહ્યા છે કેટલાક એવા મસાલા વિશે જે શિયાળાના સમયે તમે તમારા ભોજનમાં ઉપયોગ જરૂર કરવું જોઈએ. આવું કરવાથી સંક્રામક રોગોથી બચી શકાય છે. આ પણ વાંચો :