શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: બુધવાર, 2 મે 2018 (17:37 IST)

Wrapped Gingerથી બાળકોની કોલ્ડ કફની સમસ્યા દૂર કરો

આદુનો ઉપયોગ રસોઈની સાથે સાથે વર્ષોથી આયુર્વેદિક દવાઓઅમં પણ થઈ રહ્યો છે.  કફ, ફેફ્સાનુ ઈંફેશન, છાતીમાં જમા કફ વગેરે આરોગ્ય સાથે જોડાયેલી અને બીજી અનેક પરેશાનીઓને  દૂર કરવામાં આદુ ખૂબ લાભકારી છે.  ઘરેલુ ઉપચારમાં આદુનો રસ કે પછી તેને ડ્રાઈ મતલબ સૂંઠના રૂપમાં કરવામાં આવે છે.   
 
આયુર્વૈદિકનો ઉપયોગ રસોડાની સાથે સાથે વર્ષોથી આયુર્વૈદિક દવાઓમાં પણ થઈ રહ્યો છે.  કફ, ફેફ્સાનું ઈંફેક્શન છાતીમાં જમા કફ વગેરે આરોગ્ય સાથે જોડાયેલી બીજી અનેક પરેશાનીઓને દૂર કરવામાં આદુ ખૂબ લાભકારી છે. ઘરેલુ ઉપચારમાં આદુનો રસ કે પછી તેને ડ્રાય મતલબ સૂંઠના રૂપમાં કરવામાં આવે છે. આયુર્વૈદિક ઉપચારની વાત કરીએ તો આદુને સારુ દર્દ  નિવારક પણ માનવામાં આવે છે અને તેને કૈપ્સુલના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવે છે.  આ ઉપરાંત ખાંસી કફ અને ફેફ્સામાં જમા ઘટ્ટ ચિકણો પદાર્થ મતલબ મ્યૂકસ( Mucus)થી રાહત અપાવવા માટે  wrapped ginger થૈરેપી ખૂબ જ કારગર છે. 
 
શુ છે wrapped ginger થૈરેપી 
 
આદુમાં રહેલ આયરન, કેલ્શિયમ, વિટામિન, ક્લોરિન અને પોષક તત્વો ઉપરાંત એંટીવાયરલ ગુણ 
 
રોગ પ્રતિરોધક ક્ષમતાને મજબૂત બનાવે છે. જે લંગ ઈંફેક્શનથી છુટકારો અપાવવામાં ખૂબ જ કારગર છે.  જિંજર રૈપ્ડ થેરેપીમાં આદુનુ સેવન કરવાથી નહી પણ તેના પેસ્ટને છાતી પર લગાવીને ફાયદો મળે છે. જેનથી શરીરમાંથી ઝેરીલા પદાર્થ બહાર નીકળી જાય છે અને રોગોથી રાહત મળે છે. 
 
આ રીતે કરો Wrapped ginger થેરેપીનો ઉપયોગ 
 
આ માટે મધ, આદુનો પાવડર, ઓલિવ ઓઈલ, થોડો લોટ, નેપકિન અને ટેપની જરૂર છે. સૌ પહેલા મધ, આદુ પાવડર, ઓલિવ ઓઈયને મિક્સ કરી લો. આ પેસ્ટને નેપકીન પર નાખીને થોડો સુકો લોટ છાંટી દો અને આ તૈયાર આદુના પેસ્ટને છતી પર મુકીને ટેપ લગાવી દો. જેથી તે સહેલાઈથી ચોંટી રહે.  આ થૈરેપીનો ઉપયોગ રાતના સમયે કરો અને 3-4 કલાક આ રીતે લગાવીને રહેવા દો. ત્યારબાદ તેને ઉતારી દો. આ કફ, ખાંસી અને ફેફસાના ઈંફેક્શનથી રાહત મેળવવાની બેસ્ટ રીત છે. આ ઘરેલુ ઉપચાર બાળકો માટે પણ ઉત્તમ છે.