Kitchen Tips- આરોગ્યને નુકશાન પહોંચાડી શકે છે આ રીતે કરવી અસલી કે નકલી હીંગની ઓળખ
Asafoetida Adulteration Test: ભોજનનો સ્વાદ વધારવુ હોય કે પછી આરોગ્યની કાળજી રાખવી હોય ઓ ભોજનમાં લાગેલ હીંગનો વધાર ખૂબ કામ કરે છે. આટલું જ નહી હીંગનો પ્રયોગ આયુર્વેદ ચિકિત્સા દરમિયાન ઘણા ઔષધિઓનો નિર્માણ કરવા માટે કરાય છે. પણ શું તમે જાણો છો કે ઘણા રોગોને દૂર કરતી હીંગ જો અસલી ન હોય તો તમારા આરોગ્યને ફાયદા પહોંચાડવાની જગ્યા નુકશાન
પણ પહોંચાડી શકે છે. આવો જાણીએ બજારથી ખરીદત સમયે કેવી રીતે કરવી સારી અને સુંગધી હીંગની ઓળખ
અસલી અને નકલી હીંગની ઓળખ કરવા માટે અજમાવો આ રીત
- અસલી હીંગને પાણીમાં ઓળગતા જ પાણીનો રંગ દૂધની રીતે સફેદ થઈ જાય છે જો આવુ ન હોય તો સમજી જાઓ કે હીંગ નકલી છે.
- હીંગને બળાવીને પણ તેના અસલી અને નકલી થવાની ખબર પડી જાય છે. અસલી હીંગ બળતા પર તેની આગ ચમકદાર થશે અને તે સરળતાથી બળી જશે. પણ નકલી હીંગ સરળતાથી બળતી નથી.
-અસલી હીંગ એક વાર હાથમાં લીધા પછી સાબુથી હાથ ધોવ્યા પછી ખૂબ સમયમાં સુધી તેની ગંધ આવતી રહે છે. પણ નકલી હીંગની ગંધ પાણીથી હાથ ધોતા જ દૂર થઈ જાય છે.
હીંગનો રંગ બજારથી હીંગ ખરીદી રહ્યા છો તો યાદ રાખો કે અસલી હીંગનો રંગ હળવુ બ્રાઉન હોય છે. હીંગની અસલી ઓળખ કરવા માટે તમે તેમાં ઘી નાખવુ જોઈએ. ઘીમાં હીંગ નાખતા જ તે ફૂલવા લાગે છે
અને તેનો રંગ હળવુ લાલ થઈ જાય છે. જો હીંગમાં આવુ ફેરફાર અને રંગ નજર નથી આવી રહ્યો છે તો તે નકલી છે.
હીંગનો પાઉડર કે ટુકડો
બજારથી હીંગ ખરીદતા સમયે કોશિશ કરવી કે પાઉડર વાળી હીંગની જગ્યા તમે હીંગના કટકા ખરીદવું. તમે ઘરે તોડીને તેનો ઉપયોગ કરી શકો છો. પાઉડરવાળી હીંગમાં મિલઋની શકયતા વધારે હોય છે. ભાવમાં
પણ પાઉડરવાળી હીંગ સસ્તી હોય છે.
કેવી હીંગ ખરીદવી
ખુલ્લી કે પછી પહેલાથી તૂટી હીંગ ખરીદવાથી બચવું. હીંગ ખૂબ જલ્દી ભીની થાય છે. તેથી તેનો સ્વાદ પણ ખરાબ થઈ જાય છે. હમેશા કાગળમાં લપેટીને અને ટીનના ડિબામાં કે કાંચના ડિબ્બામાં બંદ હીંગ જ
ખરીદવી. ઘરે પણ હીંગ આ જ રીતે સ્ટોર કરવી.