મંગળવાર, 27 સપ્ટેમ્બર 2022
  1. ધર્મ
  2. તહેવારો
  3. સ્વતંત્રતા દિવસ
Written By
Last Updated: સોમવાર, 10 ઑગસ્ટ 2020 (13:13 IST)

જાણો સ્વંતંત્રતા દિવસ સાથે સંકળાયેલી 6 રોચક વાત જે તમે પણ નહી જાણતા હશો.

1. 15 ઓગસ્ટ 1947 જે દિવસે અમારા ભારત દેશને આઝાદી મળી ત્યારે આ દિવસના ઉત્સવમાં મહાત્મા ગાંધી શામેળ નહી થઈ શક્યા. કારણ ત્યારે એ દિલ્હીથી હજારો કિલોમીટર દૂર બંગાળના નોઆખલીમાં હતા, જ્યાં હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે થઈ રહી સાંપ્રદાયિક હિંસાને રોકવા માટે ઉપવાસ કરી રહ્યા હતા. 
2. 14 ઓગ્સ્ટની મધ્યરાત્રે જવાહર લાલ નેહરૂએ તેમનો એતિહાસિક ભાષણ ટ્રિસ્ટ વુદ ડેસ્ટની આપ્યું હતું. આ ભાષણને આખી દુનિયાએ સાંભળ્યું હતું પણ મહાત્મા ગાંધી નહી સાંભળ્યા કારણે કે તે દિવસે એ જલ્દી સૂવા ચાલ્યા ગયા હતા. 
 
 

3. દરેક વર્ષ સ્વતંત્રતા દિવસ પર ભારતના પ્રધાનમંત્રી લાલ કિલા પર ઝંડા લહેરાવે છે પણ 15મી ઓગસ્ટ 1947ના દિવસે આવું ન થયું હતું. લોકસભા સચિવાલયએ એક શોધ પત્ર મુજબ નેહરૂએ 16 ઓગસ્ટ 1947એ લાલ કિલાથી ઝંડો લહેરાવ્યું હતું. 
4. 15મી ઓગસ્ટ સુધી ભારત અને પાકિસ્તાનના વચ્ચે સીમા રેખાનો નિર્ધારણ નથી થયું હતું. તેનો ફેસલો 17 ઓગસ્ટને ને રેડ્ક્લિફ લાઈનની જાહેરાતથી થયું જે ભારત અને પાકિસ્તાનની સીમાઓને નિર્ધારિત કરતી હતી. 
 

5. ભારત 15મી ઓગસ્ટે આઝાદ થયું હતું પણ તે સમયે તેમનો કોઈ રાષ્ટ્રગાન નહી હતું. સિવાય રવીન્દ્રનાથ ટેગોરએ જન ગણ મન 1911માં જ લખી દીધો હતો પણ આ રાષ્ટ્રગાન 1950માં જ બની શકયો. 
6.  15મી ઓગસ્ટેની તારીખએ જ દક્ષિણ કોરિયા, બહરીન અને કાંગો દેશનો પણ સ્વતંત્રતા દિવસ હોય છે. પણ આ દેશ ક્રમશ 1945, 1971 અને  1960માં આઝાદ થયા હતા.