સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2018
Written By
Last Updated : શુક્રવાર, 18 મે 2018 (11:31 IST)

RCBvSRH: મેચ પછી વિરાટે એબીડી માટે કર્યુ આ ખાસ ટ્વીટ, બતાવ્યો સ્પાઈડરમેન

ઈંડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 11મી સીઝનમાં ગુરૂવારે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર રૉયલ ચૈલેજર્સ બૈગલોર અને સનરાઈઝરેસ હૈદારાબાદ વચ્ચે મેચ રમાઈ. આરસીબીએ આ મેચને 14 રનથી જીતી લીધી. એબી ડિવિલિયર્સને મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યા. ડિવિલિયર્સ એ 39 બોલ પર 69 રનની રમત રમી.  આ ઉપરાંત એક શાનદાર કેચ પણ લપક્યો. અલેક્સ હેલ્સને આઉટ કરવા એબીડી સ્પાઈડરમેન બની ગયા હતા.