1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2022
Written By
Last Modified: મુંબઈ. , સોમવાર, 9 મે 2022 (22:47 IST)

IPL 2022: જસપ્રીત બુમરાહે આઈપીએલમાં પહેલીવાર ઝટકી 5 વિકેટ, 1 ઓવર તો ટ્રિપલ વિકેટ મેડન કાઢી

ભારતીય સ્ટાર પેસર જસપ્રીત બુમરાહ સોમઆરે પોતાના રંગમાં જોવા મળ્યા. મુંબઈ ઈંડિયંસના આ ઝડપી બોલરે કલકત્તા નાઈટ રાઈડર્સના વિરુદ્ધ આઈપીએલ-2022ના મુકાબલામાં દમદાર પ્રદર્શન કર્યુ અને 5 વિકેટ ઝડપી. બુમરાહની આ સીજનમાં પહેલીવાર અઅવુ રૂપ જોવા મળ્ય.  તેમણે એક ઓવર તો ટ્રિપલ વિકેટ સાથે મેડન ફેંકી એટલે કે કોઈ પણ રન આપ્યા વગર 3 વિકેટ લીધી.તેમની આ સર્વશ્રેષ્ઠ બોલિંગને કારણે કલકત્તાની ટીમ 9 વિકેટ પર 165 રન જ બનાવી શકી. આઈપીએલમાં જસપ્રીત બુમરાહનુ આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.  
 
જસપ્રીત બુમરાહે પહેલીવાર IPLમાં પાંચ વિકેટ લેવાનો કરિશ્મા કર્યો છે. ખાસ વાત એ હતી કે તેણે એક ઓવરમાં એકપણ રન આપ્યા વિના ત્રણ વિકેટ ઝડપી હતી. તેની શાનદાર બોલિંગના કારણે કોલકાતાની ટીમ 9 વિકેટે 165 રન બનાવી શકી હતી. IPLમાં જસપ્રીત બુમરાહનું આ ત્રીજું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.