બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2024
Written By
Last Modified: મંગળવાર, 9 એપ્રિલ 2024 (10:50 IST)

IPL 2024માં રાજસ્થાન રોયલ્સની પહેલી હાર, ગુજરાત ટાઇટન્સનો આ ખેલાડી બન્યો હીરો.

rashid khan
rashid khan
IPL 2024: ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને ત્રણ વિકેટે હરાવ્યું છે. આ મેચમાં ગુજરાત તરફથી શુભમન ગિલ અને સાઈ સુદર્શને શાનદાર ઇનિંગ્સ રમી હતી. ગિલે મેચમાં અડધી સદી ફટકારી હતી.